Posts

દૂધી નો હલવો (DUDHI NO HALVO)

Image
  નમસ્કાર મિત્રો, આજે આપણે બનાવીશુ દૂધી નો હલવો દૂધી નું સાક તો આપણે ખુબ ખાધું હશે પણ આજે આપણે દૂધી નો હલવો બનાવીશુ જે ખાવા માં ખુબ સ્વાદિષ્ટ હોય છે અને નાના મોટા ને ખુબ ભાવશે.

Bhareli Dudhi na Bhajiya (ભરેલી દૂધી ના ભજીયા)

Image
  નમસ્કાર મિત્રો, આજે આપણે બનાવીશુ ભરેલી દૂધી ના ભજીયા ભરેલી દૂધી ના ભજીયા સરસ માજા ની રેસિપી છે અને ખાવા માં ખુબ જ સરસ લાગે છે અને ટેસ્ટ પણ ખુબ સરસ હોય છે.